Posts

Showing posts from May, 2020

આજે હું તમને એક કડવું સત્ય બતાવીશ

Image
મારવાડી ના છોકરા CA, CMS,BMD,BBA,MBA ની તૈયારી કરે છે. ઉત્તર ભારત ના છોકરા UPSC,ONGC,RAILWAY માટે તૈયારી કરે છે. દક્ષિણ ભારતના છોકરા IT,IIT, MEDICAL માટે તૈયારી કરે છે. એનાથી વધુ આપણા ગુજરાત માં છોકરા ઓ ક્રિકેટ, સંમેલન, પદ યાત્રા અને દહીં હાંડી, ગરબા, મોબાઇલ ગેમ્સ, વગરે જેવી વ્યર્થ તૈયારી માં કરે છે.  ઉંમર વીતી ગયા પછી માતા પિતા ને માથે પથ્થર જેવા પડે છે.  જે ઉંમરે સારા અધિકાર થવા માટે નું શિક્ષણ લેવામાં સમય ગાળવાનો હોય, ત્યારે આપણા તારુણો  મોબાઈલ, ગરબા, મોબાઈલ ટીવી ભજન જોડાય જાય છે. દોઠોયા કરી કોઈ ગરિબ અથવા સામાજિક મંડળના અધ્યક્ષ, કોઈ પક્ષ ના તાલુકાઘ્યક્ષ, યુવાઘ્યક્ષ, શાખાઘ્યક્ષ કે કાર્યકર્તા હોય છે જે ઉમર એમણે પોતાની કારક્રિદીની ચિંતા કરવાની હોય તે ઉંમરે ગલ્લે બેસીને દેશની ચિંતા કરતા હોય છે અને પછી બેરોજગારીનો કકળાટ કરે છે. જાગો મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો જાગો જય જય ગરવી ગુજરાત -લી ભારતીય નાગરિક નયન બી. પટેલ +91 8460024400

કોરોના બીમારી સાથે જીવતા આપને કઈ રીતે શીખવું ?

Image
મેલેરિયા ની દવા શોધાયે લગભગ ૫૦ વર્ષ થયા... છતાં દર વર્ષે ભારત માં મેલેરિયાના 65 લાખ થી વધુ કેસ હોય છે જેમાંથી લગભગ ૨૨ થી ૨૪ હજાર લોકો ના મોત થાય છે ( મહિને ૨ હજાર ). ભારતમાં એકલા TB નાં લગભગ 2690000 દર્દીઓ ભારતમાં છે ને TB થી હજી પણ લાખો લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. આ જ TB ની દવાઓ વર્ષોથી ઉપલબ્ધ છે ને સરકાર ફ્રીમાં આપે છે. જો કોરોના ની જેમ મેલેરિયા કે TB ના કેસ ના સમાચાર અને આંકડાઓ રોજે-રોજ મીડિયામાં આપવામાં આવે , તો લોકો પાગલ થઈ જાય.. માટે ગભરાવા ની જરૂર નથી , ફક્ત કોરોના ની સાથે કેવી રીતે જીવવું એ શીખી લેવાનું છે. એ પછી માસ્ક હોય, social distancing હોય કે હેન્ડ સેનિટાઇઝર. ( જેમ આપણે મેલેરિયા ની સાથે જીવવાનું આવડીગયુ છે. ઓલ-આઉટ , ઓડોમોસ , કચ્છુઆ અગરબત્તી ના ઉપયોગ દ્વારા ) કોરોનાના ઉપાયો થોડા અલગ હશે.,,, પણ મેહરબાની કરી કોરોના અપડેટ્સ ની માયાજાળમાં પડશો નહીં , નહીં તો જીવવાની મજા નઈ લઈ શકો.. માનસિક રીતે સ્વસ્થ માણસ જ મુશ્કેલીમાં થી બહાર નિકળવા નો રસ્તો શોધી શકે છે. આ સમય પણ પસાર થઈ જશે. માટે સ્વસ્થ રહો , મસ્ત રહો. સરકાર ના અને સ્વસ્થ મંત્રી જણાવ્યા મુ...

How to clean Nicotine out of your body ????

Image
Don’t give up your lungs, just give up cigarettes.  Detoxifying your body of nicotine will help you break your addiction and reduce your risk of contracting fatal diseases,improve your lung capacity and boost your overall respiratory health in this pandemic situation. 1. Cut intake or make a gap or time in interval(most important step)   One of the biggest problem is giving up a long term addiction all at once might prove counter productive, as it will induce craving (desire) that only intensify with time. when this happens, you run a risk of reaching a breaking point and resuming your old habit. When you decide to stop smoking or get rid of it then go for the following other step are as follows :- 2. Drink plenty of water     The amount of water you must consume depending on your health, climate condition, and how active you are, most people should drink 8 glass(300 ml) of water daily. One of the major ways your body flushes out nicotine is through urine, and u...