આજે હું તમને એક કડવું સત્ય બતાવીશ

મારવાડી ના છોકરા CA, CMS,BMD,BBA,MBA ની તૈયારી કરે છે.

ઉત્તર ભારત ના છોકરા UPSC,ONGC,RAILWAY માટે તૈયારી કરે છે.
દક્ષિણ ભારતના છોકરા IT,IIT, MEDICAL માટે તૈયારી કરે છે.
એનાથી વધુ આપણા ગુજરાત માં છોકરા ઓ ક્રિકેટ, સંમેલન, પદ યાત્રા અને દહીં હાંડી, ગરબા, મોબાઇલ ગેમ્સ, વગરે જેવી વ્યર્થ તૈયારી માં કરે છે. 
ઉંમર વીતી ગયા પછી માતા પિતા ને માથે પથ્થર જેવા પડે છે. 
જે ઉંમરે સારા અધિકાર થવા માટે નું શિક્ષણ લેવામાં સમય ગાળવાનો હોય, ત્યારે આપણા તારુણો  મોબાઈલ, ગરબા, મોબાઈલ ટીવી ભજન જોડાય જાય છે.

દોઠોયા કરી કોઈ ગરિબ અથવા સામાજિક મંડળના અધ્યક્ષ, કોઈ પક્ષ ના તાલુકાઘ્યક્ષ, યુવાઘ્યક્ષ, શાખાઘ્યક્ષ કે કાર્યકર્તા હોય છે જે ઉમર એમણે પોતાની કારક્રિદીની ચિંતા કરવાની હોય તે ઉંમરે ગલ્લે બેસીને દેશની ચિંતા કરતા હોય છે અને પછી બેરોજગારીનો કકળાટ કરે છે.
જાગો મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો જાગો
જય જય ગરવી ગુજરાત

-લી
ભારતીય નાગરિક
નયન બી. પટેલ
+91 8460024400


Comments

Post a Comment

Popular posts from this blog

Phrases

A report on the Internship of M.Ed students

A glimpse of covid - 19