કોરોના બીમારી સાથે જીવતા આપને કઈ રીતે શીખવું ?

મેલેરિયા ની દવા શોધાયે લગભગ ૫૦ વર્ષ થયા... છતાં દર વર્ષે ભારત માં મેલેરિયાના 65 લાખ થી વધુ કેસ હોય છે જેમાંથી લગભગ ૨૨ થી ૨૪ હજાર લોકો ના મોત થાય છે ( મહિને ૨ હજાર ). ભારતમાં એકલા TB નાં લગભગ 2690000 દર્દીઓ ભારતમાં છે ને TB થી હજી પણ લાખો લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. આ જ TB ની દવાઓ વર્ષોથી ઉપલબ્ધ છે ને સરકાર ફ્રીમાં આપે છે.

જો કોરોના ની જેમ મેલેરિયા કે TB ના કેસ ના સમાચાર અને આંકડાઓ રોજે-રોજ મીડિયામાં આપવામાં આવે , તો લોકો પાગલ થઈ જાય..

માટે ગભરાવા ની જરૂર નથી , ફક્ત કોરોના ની સાથે કેવી રીતે જીવવું એ શીખી લેવાનું છે. એ પછી માસ્ક હોય, social distancing હોય કે હેન્ડ સેનિટાઇઝર.

( જેમ આપણે મેલેરિયા ની સાથે જીવવાનું આવડીગયુ છે. ઓલ-આઉટ , ઓડોમોસ , કચ્છુઆ અગરબત્તી ના ઉપયોગ દ્વારા )

કોરોનાના ઉપાયો થોડા અલગ હશે.,,, પણ મેહરબાની કરી કોરોના અપડેટ્સ ની માયાજાળમાં પડશો નહીં , નહીં તો જીવવાની મજા નઈ લઈ શકો..

માનસિક રીતે સ્વસ્થ માણસ જ મુશ્કેલીમાં થી બહાર નિકળવા નો રસ્તો શોધી શકે છે.

આ સમય પણ પસાર થઈ જશે.

માટે સ્વસ્થ રહો , મસ્ત રહો.

સરકાર ના અને સ્વસ્થ મંત્રી જણાવ્યા મુજબ શારરિક દુરી રાખી કોરોના સાથે આપણે જીવતા સીખીયે 

આપ સહુ નો સાથ કોરોના નો ખાત્મો બોલાવીએ  આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારીએ અને સ્વસ્થ રહીએ.

જય સ્વામીનારાયણ 
- લી નયન પટેલ 
   ૮૪૬૦૦૨૪૪૦૦ 
Photo :-  Nayan patel with Arogya setu 
Phone ma arogya setu and pet ma setuda jalul jalul thi nakho ej a samnya manas ni vinanti che 😎

Comments

Popular posts from this blog

Phrases

A report on the Internship of M.Ed students

A glimpse of covid - 19